Pages

Sunday, 7 October 2012

સાંતાક્રુઝમાં સાહિત્યિક સાંજ.



સાંતાક્રુઝમાં સાહિત્યિક સાંજ.

સાહિત્ય સંસદ સાંતાક્રુઝ ના સભ્યો દર ગુરુવારે સાંજે ૭ થી ૮ દરમિયાન નિયમિત રીતે એક સાહિત્યકારને આમંત્રે છે. લેખકને પોતાની કૃતિ રજુ કરવા ૪૫ મિનીટ મળે છે. બાકીની પંદર મિનીટમાં શ્રોતાઓ રજુ થયેલી કૃતિઓની સમીક્ષા કરે છે. શ્રોતાઓમાં નિયમિતપણે વિશેષ હાજરી આપે છે જાણીતા વિદુષી સુશ્રી નીતાબેન રામૈયા.

આ વખતની બેઠક: કિશોર પટેલની  સ્વરચિત ટૂંકી વાર્તાઓનું પઠન
તારીખ:ગુરુવાર ૧૧ ઓક્ટોબર
સમય:સાંજે ૭ થી ૮.
સ્થળ : કોમ્યુનિટી અને લાઈબ્રેરી સભાગૃહ, બેસન્ટ રોડ, સાંતાક્રુઝ (પશ્ચિમ), મુંબઈ. 
#####

2 comments:

  1. રાજુ, સાહિત્ય અને સાહિત્યરસિકોના લાભાર્થે શરુ કરેલા આ બ્લોગ માટે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ! મારા વાર્તાપઠનની જાહેરાત કરવા બદલ આભાર!

    ReplyDelete
  2. યે તો મેરા ફર્ઝ હૈ---એન્ડ ઓલ ધેટ.....પ્લીઝ સેન્ડ મી અધર ઇન્ફર્મેશન ઓફ સેમ કાઈન્ડ...વિલ્લ બી હેપ્પી ટુ પબ્લીશ :)

    ReplyDelete