શબ્દાંજલિ અને સ્વરાંજલિ....
ધબકાર મુંબઈની આગામી કાવ્ય ગોષ્ઠિ દિ. ૨૧
ઓક્ટોબર સાંજે ૪ કલાકે ચેતન ફ્રેમવાલાના નિવાસસ્થાન, ગ્રાંટ રોડ મુંબઈ ખાતે યોજાશે, આ ગોષ્ઠિ કવિ શ્રી. વિપીન પરીખ તથા શ્રી. રાસબિહારી દેસાઈ ને
અનુક્રમે શબ્દાંજલી અને સ્વરાંજલી અર્પવા યોજાશે, સૌ ગુર્જરી ચાહકો અને ભાવકોને સપ્રેમ
નિમંત્રણ.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
ચેતનનો ધબકાર. |
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
No comments:
Post a Comment