૩૦ ઓક્ટોબર—સાંજે ૭.૦૦---અમદાવાદમાં સેમ્યુઅલ બેકેટના નાટક પર સુમન શાહ દ્વારા રસાસ્વાદ...
સેમ્યુઅલ બેકેટ....
|
ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે યોજાતા વિવિધ લેકચરમાં સુમન શાહના અંગ્રેજી સાહિત્યના જાણીતા નાટક પર વિષય પર એક લેકચરનું આયોજન કરવામાં આવ્યું છે. 'વેઇટિંગ ફોર ગોદો' ૨૦મી સદીના જાણીતા લેખક સેમ્યુઅલ બેકેટ દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં વ્લાદીમીર અને એસ્ટ્રેગોન નામના બે પાત્રો કોઇ કારણસર લાંબા વખત સુધી ગોદો નામની વ્યકિતની રાહ જોતાં હોય છે. આ લેકચરમાં નાટકના ૧૦ અલગ અલગ પાસાઓના અલગ દષ્ટિકોણની વાત કરાશે.
જેમાં રાહ જોવાનું મહત્વ, ગોદો કોણ છે, વિવિધ પાત્રોની જોડીઓ જેમકે, વ્લાદીમીર એસ્ટ્રેગોન, પોઝો લકી અને બે દૂતનું પાત્ર ભજવતાં
સુમન શાહ...
|