Pages

Friday, 4 January 2013

બહુવચન : વિદ્વાન લેખક કરમશી પીરના લેખોનુ અદભૂત સંકલન




BAHUVACHAN by KARAMSHI PEER :Best Book i have read in Gujarati from last so many years ! it has Subject range -Atul Dodiya's classy cover page ...No tall claims about how many copies sold, which Bapu-Saint praised it! Its beyond boundaries of regressive Culture Boundaries! A Must read-"બહુવચન : વિદ્વાન લેખક કરમશી પીરના લેખોનુ અદભૂત સંકલન ,સત્યજીત રેથી માંડીને હેરોલ્ડ પીન્ટર સુધીના કલાકારો -સર્જકો વિષે ની વાતો ,મુલાકાતો વગેરે ,અતુલ ડોડીયાનું આવરણ અને કલાસી છપાઈકામ,મસ્ટ રીડ!--- Sanjay chhel.

1 comment:

  1. હું આ પુસ્તક કેટલા સમયથી શોધું છું પણ ક્યાંય મળતું નથી તો મને પ્રકાશનનો સંપર્ક નંબર આપશો.?

    ReplyDelete